અમારી શાળા શ્રી હંસમુક્તિ વિદ્યાભવનદી સ્થાપના ૧૯૯૪માં એક પ્રાઇવેટ ટ્રસ્ટ દ્વારા થઈ હતી શાળામાં હાલ ૧ થી ૧૨ ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળાનું નવું સત્ર જૂન માસમાં શરૂ થાય છે, શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસ લક્ષી તમામ માહિતીઓ પૂરી પાડવામાં આવે છે દરેક વિદ્યાર્થીઓને સુવર્ણ તક મળે તે માટે શિક્ષકો પૂરેપૂરા પ્રયત્ન કરે છે. અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીઓમાં આંતરિક ગુણ પણ બહાર આવે તેના માટે શિક્ષકો નિરંતર પ્રયત્ન કરતા રહે છે શાળામાં કોમ્પ્યુટર ની પણ સુવિધા છે જેથી કરીને બાળકો આધુનિક ટેકનોલોજી સાથે ચાલી શકે એને તેના સિવાય શાળામાં ડાન્સ,કરાટે અને યોગા જેવી વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓ પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરી શકે છે.
Strengths, Weaknesses, Opportunities and Threats in an educational environment is a tool that can provide prompts to the governors, management teachers and staff involved in the analysis of what is effective and lesseffective in the schools systems and procedures