પ્રિન્સિપલ મેસેજ
અમારી ઉપરોક્ત શ્રી હંસમુક્તિ વિદ્યાભવન શાળામાં આપનું હાર્દિક સ્વાગત છે.અમારી શાળાનો મુખ્ય ધ્યેય ભણાવવાનો અને બાળકોને તેના લક્ષ્ય સુધી પહોંચાડવાનો છે.
અમે બાળકોને અભ્યાસ અત્યારની આધુનિક ટેકનોલોજી સાથે તેઓ ચાલી શકે અને આવનારી વસ્તુઓને ચેલેન્જ કરી શકે તેની માટે અમારા શિક્ષકો તેને હંમેશા તૈયાર કરે છે. હું જાણું છું કે છેલ્લા થોડા વર્ષોમાં
શિક્ષણ પદ્ધતિમાં અવારનવાર બદલાવ આવી રહ્યા છે, પરંતુ તેના માટે અમારા શિક્ષકો હંમેશા તૈયાર રહે છે.આપણે એ માનવું જોઈએ કે દરેક બાળકની અંદર કંઈક ની ખૂબી હોય જ છે જે અમારે અને તમારે
બન્નેએ મળીને તેને બહાર કાઢવાની જરૂર છે.અમારી શાળા માત્ર ભણતર જ નહીં પરંતુ સારો નાગરિક પણ બનાવે છે .જેથી આગળ સમાજમાં પોતાનું નામ રોશન કરી શકે.
Sincerely,
Principal