અમારી વિશેષતાઓ અને સુવિધાઓ:-
- ક્વોલિફાઇડ અને અનુભવી શિક્ષકો
- નવા વિદ્યાર્થીના પ્રવેશ સમયે સ્ટુડન્ટ ટેસ્ટ
- અદ્યતન લેબની સુવિધાઓ
- શાળા દ્વારા લેવાતી માસિક કસોટી અને ઓપન હાઉસ
- વિદ્યાર્થીઓના અભ્યાસ પર સતત નિરીક્ષણ
- ધોરણ ૧૦/૧૨ ના વિદ્યાર્થીઓએ માટે મોટીવેશનલ સેમિનાર
- વિદ્યાર્થીઓને સ્ટેજ ફિઅરથી દુર કરવા સમયાંતરે યોજાતી વિદ્યાર્થીસભા
- શાળામાં વિવિધા તહેવારોની ઉજવણી દ્વારા ભારતીય સંસ્કૃતિનું પરિચય
- CCTV કેમેરા દ્વારા બાળકો પર સતત નિરીક્ષણ