Curriculum of school
The Curriculum has been designed for the all over development of the child. We, at Surat, have designed the courseware that impinge sharp focus on the following areas :
Social Development
- દરેક બાળકોની અંદર કઈકને કઇંક ખામી હોય છે, તેની સુષુપ્ત શક્તિઓને ખીલવી અને તેની અંદર રહેલી કળાને બહાર કાઢવાનું કામ અમારી શાળા કરે છે. જેથી તે પોતાને અંદર રહેલી શક્તિને માણી શકે અને તેમાં આગળ વધી પોતાના કુટુંબ અને સમાજને ઉપયોગી બની શકે.
Physical Development
- શાળા દ્વારા વિવિધ પ્રવૃતિઓ અને કાર્યક્રમો કરવામાં આવે છે. જેથી તેને એક સારું સ્ટેજ મળી રહે. શાળામાં ડાન્સ, કરાટે, યોગા, રમત-ગમત વગેરે પ્રવૃતિઓ દ્વારા બાળકને પોતાની શક્તિ પ્રમાણે તૈયાર કરી આગળ મોકલવામાં આવે છે.